• ઓછામાં ઓછું 30 મિનિટ સુધી ખાવું- પીવું નહિ.
  • દાંતમાં કેપ લગાવ્યા પછી ૨૪ કલાક સુધી ચીકણા તેમજ કઠણ પદાર્થ (જેમકે અંજીર, ચોકલેટ,બદામ) આપવા નહિ.
  • જે રીતે દુધિયા દાંત કાયમી દાંત આવતા પડી જાય છે તે જ રીતે દુધિયા દાંત પર લગાવેલી કેપ કાયમી દાંત આવતા જાતે જ નીકળી જાય છે.
  • દિવસમાં બે વાર બ્રશ કરવુ અને દર મહિને બ્રશ બદલવું.
  • જો આપના ડૉક્ટરે દાંત અને પેઢાની અન્ય સારવારની સલાહ આપી હોય તો સારવાર પૂર્ણ કરાવવી અનિવાર્ય છે. જે દાંત અને પેઢાને તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જરૂરી છે.
  • વાર્ષિક ડેન્ટલ ચેકઅપ અચુક કરાવવું  જેથી દાંત અને પેઢાના રોગોનું શરૂઆતના જ તબકકામાં નિદાન અને સારવાર થઈ જાય છે. તેમજ સારવારના વિલંબના લીધે દાંત અને પેઢા તેમજ શારીરિક સ્વાસ્થ્યને થતુ નુકસાન અટકાવી શકાય છે.
Google Review